
માનવતા, સેવા અને સહઅસ્તિત્વનો સંદેશ ફેલાવી સમાજના દરેક વર્ગને સાથે લઈને આગળ વધતું ટ્રાન્ઝેન્ડર સમાજ દ્વારા રચાયેલ નીકી ચેરિટેબલ ટ્રસ્ટ, ગરીબ-જરૂરિયાતમંદોને સહાયતા અને ગૌ સેવા, આરોગ્ય તેમજ શિક્ષણ ક્ષેત્રે કામગીરી સાથે લોકોને સહયોગ માટે કરી રહ્યું છે અપીલ..

🔹 ટ્રાન્ઝેન્ડર સમાજ દ્વારા રચાયેલ અનોખું ટ્રસ્ટ🔹 માનવ સેવા, ગૌ સેવા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કામગીરી🔹 સમાજમાં સહઅસ્તિત્વ અને માનવતાનો સંદેશ ફેલાવવાનો સંકલ્પ🔹 ટ્રસ્ટી નીકી પટેલ તથા ટીમની આગેવાની હેઠળ સતત કાર્યરત🔹 ગરીબ અને જરૂરિયાતમંદો માટે મદદરૂપ હાથ બની રહ્યું છે ટ્રસ્ટ🔹 “ટ્રાન્ઝેન્ડર સમાજ માત્ર સહાય માગનારો નહીં પરંતુ સહાય પહોંચાડનાર પણ બની શકે” – સંદેશ🔹 સમાજના દરેક વર્ગને જોડાઈ સહયોગ આપવા અપીલ..

🙏 દાન અપીલ 🙏🌸 નીકી ચેરિટેબલ ટ્રસ્ટ 🌸પ્રિય સમાજબાંધવો,ટ્રાન્ઝેન્ડર સમાજ દ્વારા રચાયેલ નીકી ચેરિટેબલ ટ્રસ્ટ માનવતા, સેવા અને સહઅસ્તિત્વના મજબૂત સ્તંભ પર ઉભું છે. અમારી ટીમ ગરીબો, જરૂરિયાતમંદો, ગૌ સેવા, આરોગ્ય સહાય તેમજ શિક્ષણ ક્ષેત્રે સતત સેવા આપી રહી છે.આ કાર્યને વધુ વ્યાપક બનાવવા માટે આપના સહયોગની અત્યંત જરૂર છે. 🙏👉 તમારા નાના-મોટા યોગદાનથી પણ અનેક જીવનોમાં પ્રકાશ ફેલાઈ શકે છે.👉 સમાજમાં પરિવર્તન લાવવાના આ યજ્ઞમાં જોડાઈ માનવતા પ્રત્યેની આપની ફરજ અદા કરો.👉 દાન માત્ર રૂપિયા સુધી સીમિત નથી – આપનો સમય, સેવા, સહયોગ અને પ્રેમ પણ અમુલ્ય છે.ટ્રસ્ટી નીકી પટેલ તથા તેમની ટીમ સૌને હૃદયપૂર્વક અપીલ કરે છે કે –”ચાલો, સાથે મળીને માનવતાની સાચી સેવા કરીએ.” 🌸📞 સંપર્ક : [ટ્રસ્ટી નીકી પટેલ સંપર્ક નંબર/8988983777 ]