Spread the love નીકી ચેરિટેબલ ટ્રસ્ટ ના ટ્રાનઝેન્ડર સભ્ય દ્વારા ગૌ માતાને તેમજ નાના વાછરડા ઓને ઘાસ ચારો આપવામાં આવ્યો અને પોતાનો સમય અનોખી રીતે વીતાવામાં આવ્યો…. nikki charitabletrust નીકી ચેરિટેબલ ટ્રસ્ટ : ટ્રાન્ઝેન્ડર સમાજનો અનોખો પ્રયાસ.. વાહ કેહવાય છે ને જેનું કોઈ ના હોઈ એનું ઉપર વાળો હોઈ નાના ભૂલકા ઓ સાથે નીકી ચેરિટેબલ ટ્રસ્ટ ના સભ્યો નુ ભોજન પ્રોગ્રામ….